શું ખરેખર જામનગરની તમામ દુકાનોને 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ કરાયો છે….? જાણો શું છે સત્ય….
ગુરૂવારના સૌરાષ્ટ્ર તરફના તમામ વોટ્સઅપ ગ્રુપમાં બપોર બાદ એક મેસેજ વાયરલ થયો હતો.. જેમાં સાંજસમાચારના બ્રેકિંગ હેઠળ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, “જામનગર ક્લેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ અને તમામ દુકાનોને 31 માર્ચ સુધી સંપૂર્ણ બંધ કરવા આદેશ કરાયો છે.” ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા […]
Continue Reading