શું ખરેખર સલમાન ખાને કરેલા ડાન્સનો આ વીડિયો આ વર્ષના ગણેશ મહોત્સવનો છે…? જાણો શું છે સત્ય….
Jeetendra Sharma નામના ફેસબુક યુઝર દ્વારા 4 સપ્ટેમ્બર,2019 ના રોજ My Baroda (Vadodara) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Salman Khan danced on Ganpati. Ganpati Bappa Morya. આ પોસ્ટમાં વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વર્ષે ગણેશ વિસર્જનમાં સલમાન ખાન […]
Continue Reading