જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાંસોશિયલ મીડિયા પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે […]

Continue Reading

યુપીના સહારનપુરમાં થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોનો વીડિયો મીરા રોડ હિંસા સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

આ વીડિયોને મીરા રોડ હિંસા સાથે કોઈ લેવાદેવા નથી. જૂન 2022માં યુપીના સહારનપુરમાં થયેલી હિંસા બાદ આ વીડિયો વાયરલ થયો હતો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક હિંસા સાથે જોડીને, પોલીસ દ્વારા કેટલાક લોકોને માર મારવામાં આવતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading