શું ખરેખર ગુજરાતમાં રુપાણી સરકારે રાજીનામું આપ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે આ બધા સમાચારોની વચ્ચે સોશિયલ મીડિયા પર ગુજરાત સરકારના મુખ્યમંત્રીના રાજીનામાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ સમગ્ર સમાચારો વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતના મુખ્યમંત્રી અને […]

Continue Reading

જ્યોતિરાદિત્ય સિંધિયાનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎‎‎Dilipsinh Padhiyar નામના ફેસબુક યુઝર દ્વારા  10 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, જયોતિરાદિતય સિધિયા ને ભાજપ માં જોડાવવા બદલ ખુબ ખુબ અભિનંદન જય હો બીજેપી સરકાર હર હર મોદી ઘર ઘર મોદી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર અમિત ચાવડાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી આપ્યું રાજીનામુ…? જાણો શું છે સત્ય…

Gujju sarkar – ગુજ્જુ સરકાર નામના એક ફેસબુક પેજ દ્વારા 28 મે, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, એક જ ઓવર માં બીજી વિકેટ ધાનાણી બાદ અમિત ચાવડાએ પણ આપ્યું રાજીનામું. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 79 જેટલા લોકોએ લાઈક કરી હતી. 9 લોકો દ્વારા પોસ્ટ […]

Continue Reading