જાણો પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં તણાઈ રહેલી સળગતી ચિતાનો આ વીડિયો જૂનાગઢનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

જાણો રસ્તા પર પાણીમાં મગર પકડી રહેલા લોકોના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે. ત્યારે સોશિયલ મીડિયા પર પાણીમાંથી મગરને પકડી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાણીમાં રહેલા મગરને પકડી રહેલા યુવકનો આ વીડિયો દિલ્હીનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાનના જાલોરમાં રેસક્યુ કરવામાં આવ્યુ તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો 2021નો છે જ્યારે IAFએ આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રવતી નદીના વધતા પાણીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે હેલિકોપ્ટર દ્વારા રેસક્યુ કરવામાં આવી રહ્યુ હોવાનું જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવમાં આવી રહ્યો છે કે, “રાજસ્થાનના જાલોરમાં ભારે વરસાદના કારણે આવેલા પૂર દરમિયાન […]

Continue Reading

ધસમસ વહેતી નદીમાં મગરો વચ્ચે કરવામાં આવેલા બાળકના રેસક્યુનુ શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ચંબલ વિસ્તારનો નહિં તેમજ ભારતનો પણ આ વિડિયો નથી, આ ઘટના વર્ષ 2021માં બાંગ્લાદેશના ચાંદપુર નદીમાં બનવા પામી હતી. હાલ એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાળક નદીમાં ડુબી રહ્યો છે અને તેની પાછળ મગરમચ્છને પણ જોઈ શકાય છે. આ વિડિયોનો સોશિયલ મિડિયામાં બહોડા પ્રમાણમાં […]

Continue Reading

શું ખરેખર ચીનમાં બોરવેલના ખાડામાં પડી ગયેલા બાળકને 20 મિનિટમાં બચાવી લેવાયું…? જાણો શું છે સત્ય…

TV Report 18 – टीवी रिपोर्ट નામના ફેસબુક પેજ દ્વારા 9 નવેમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચાઇનામાં ખાડામાં પડી ગયેલા 3 વર્ષના બાળક ને 20 મિનિટમાં બચાવી લીધો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના બાળકને માત્ર […]

Continue Reading