શું ખરેખર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા બેરોજગારી પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય….
Ahir Dipak Hadiya નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, યુવાનોને નોકરી આપવાનો ઠેકો અમે થોડો લીધો છે તેઓ પોતાની રીતે રોજગાર શોધે -રવિશંકર પ્રસાદ વાહ મોદીજી વાહ યુવાઓ મજા આવે છે ને. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કેન્દ્રીય […]
Continue Reading