જાણો રતન ટાટાના છેલ્લા વીડિયોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો રતન ટાટાનો છેલ્લો વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઉદ્યોગપતિ સ્વ. રતન ટાટાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

ખરેખર રતન ટાટા દ્વારા રશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી ખોટી છે. રતન ટાટા દ્વારા રશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જેની પૃષ્ટી રતન ટાટા દ્વારા કરવામાં આવી. ICC ક્રિકેટ વર્લ્ડ કપને લઈ સમગ્ર વિશ્વમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલમાં આ વર્લ્ડ કપ દરમિયાન ઘણા અપસેટ જોવા મળ્યા છે. ત્યારે હાલમાં […]

Continue Reading

શું ખરેખર રતન ટાટા દ્વારા યુવાનની કંપનીમાં 50 ટકાની ભાગીદારી કરવામાં આવી છે…? જાણો શું છે સત્ય…

Pramukh Swami Maharaj નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 મે ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “18 વર્ષના આ છોકરા ના આઈડિયા થી ખુબ ખુશ થયા રતન ટાટા, ખરીદી લીધી કંપની માં 50% ભાગીદારી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 948 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો […]

Continue Reading

રતન ટાટા દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં નથી આવ્યુ…જાણો શું છે સત્ય…

Surat Updates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 4 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બધા વ્યાવસાયિકો માટે *રતન ટાટા* નો ટૂંકો સંદેશ. વ્યવસાયની દુનિયાના મારા પ્રિય મિત્રો, 2020 એ ફક્ત ટકી રહેવાનું વર્ષ છે, નફા-નુકસાનની ચિંતા કરશો નહીં, સપના અને યોજનાઓ વિશે પણ વાત ન કરો, સૌથી મહત્વની બાબત એ છે કે આ […]

Continue Reading

રતન ટાટા દ્વારા કોરોનાને લઈ અર્થ વ્યવસ્થા પર કોઈ નિવેદન કરવામાં આવ્યુ નથી…

Naresh Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Experts and an indian called Ratan Tata” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 31 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 5 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading