Fact Check: “જય શ્રી રામ” બોલનારને રાશિદ અલ્વીએ રાક્ષસ કહ્યા…? જાણો શું છે સત્ય….
હાલમાં કોંગ્રેસ નેતા રશિદ અલ્વીનું એક નિવેદન વાયરલ થઈ રહ્યુ છે. જેને બીજેપી આઈટી સેલના ઈન્ચાર્જ અમિત માલવિયાએ 12 નવેમ્બર 2021ના એક ટ્વિટ કર્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “सलमान ख़ुर्शीद के बाद अब कांग्रेस के नेता राशिद अल्वी जय श्री राम कहने वालों को निशाचर (राक्षस) बता रहे हैं। राम भक्तों के प्रति […]
Continue Reading