શું ખરેખર આ શખ્સ દ્વારા તેની બહેન સાથે બળાત્કાર કરનારની હત્યા કરી છે…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયોમાં જે છોકરો છે તે દિલ્હીનો રહેવાસી છે અને તે લવપ્રીત નથી. ઓમકાર સિંહની હત્યાના પાંચ મહિના પહેલાથી આ વીડિયો સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. પંજાબમાં ગયા મહિને એક ભાઈએ તેની સગીર બહેન પર બળાત્કાર કરવાના આરોપીની હત્યા કરી નાખી. આ ભાઈનું નામ લવપ્રીત છે. આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં એક યુવકનો એક વીડિયો શેર કરવામાં […]

Continue Reading

વાયરલ વીડિયોમાં બળાત્કારીને ગોળી મારતી મહિલાની ઘટના વાસ્તવિક નથી પરંતુ એક ખૂબ જ જૂની ફિલ્મનું દ્રશ્ય છે…

કોલકાતા રેપ કેસને લઈને આખો દેશ ગુસ્સાથી સળગી રહ્યો છે. મૃતક પીડિતાને ન્યાય મળવાની આશામાં તે આરોપી સંજયને કડકમાં કડક સજાની માંગ કરી રહી છે. આ દરમિયાન એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા તે રૂમમાં પિસ્તોલ તાકી ફાયરિંગ કરતી જોવા મળે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં  રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર કોલકતાની મહિલા ડોકટરનો આ અંતિમ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરની ભયાનક બળાત્કાર અને હત્યા પછી, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેણીની અંતિમ ક્ષણો બતાવવાનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયોએ વ્યાપક આક્રોશ અને મૂંઝવણ ઉભી કરી છે, આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કોલકતાની આરજી મેડિકલ કોલેજમાં ભોગ […]

Continue Reading

શું ખરેખર અમદાવામાં 300 માણસોની બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશી ટોળકીના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમદાવાદમાં 300 જેટલા બાંગ્લાદેશી લોકોની ટોળકી સક્રિય થઈ છે. જે 10-10 ના ગ્રુપમાં ફરે છે અને એકલા માણસને જોઈને મારી નાંખે છે તેમજ છોકરીઓ સાથે દુષ્કર્મ પણ કરે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર બહેન સાથે બળાત્કાર કરનારનું તેના ભાઈ દ્વારા માથુ કાપી નાખવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિનો આખો શર્ટ લોહી થી ભરેલો છે અને તેના હાથમાં શરીરથી અલગ કરાયેલ અન્ય વ્યક્તિનું માથુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ […]

Continue Reading

શું ખરેખર આ યુવતી સાથે દુષ્કર્મ કર્યા બાદ સાતમા માળેથી નીચે ફેંકી દેવામાં આવી …? જાણો શું છે સત્ય….

‎Shortcut Rj Maru નામના ફેસબુક યુઝર દ્વારા 5 સપ્ટેમ્બર,2019  ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે,  સુરત અમરોલી છાપરાભાઠા રોડ પંચ શીલા સોસાયટી 15 વષૅ ની છોકરી વરવરતા પૂવૅક બલતકાર કરીને 7 માડ થી ફેકી દીધેલ છૈ. તમામ ભાઇઓ ની નૅમ વિનંતી દરેક ગૃપ મા મોકલો જેનાથી […]

Continue Reading

શું ખરેખર IPS અજયપાલે 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારને 3 ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો…? જાણો સત્ય…

‎ Pravin Patel ‎નામના ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, रामपुर के SP अजयपाल शर्मा जी ने 6 वर्ष की बच्ची के बलात्कारी नाज़िल को 3 गोलियां मार कर 72 हूरों के पास पहुँचा दिया…. #up_police #ajaypalsharma.. SP अजयपाल शर्मा जी को हम […]

Continue Reading

શું ખરેખર કિરણ ખેરે એવું કહ્યું, બળાત્કાર ભારતીય સંસ્કૃતિનો ભાગ છે…? જાણો શું છે સત્ય…

પરેશધાનાણી નો સ્ટાર પ્રચારક  નામના એક ફેસબુક યુઝર દ્વારા  20 એપ્રિલ, 2019ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેમાં એવું લખ્યું હતું કે, બળાત્કાર ભારતીય સંસ્ક્રુતિ નો ભાગ છે- કિરણ ખેર(BJP). તો મેડમ ને એક જ સવાલ કે આ તમારી સંસ્ક્રુતિ નો અનુભવ તમે કેટલી વાર કર્યો? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 152 લોકો દ્વારા […]

Continue Reading