શું ખરેખર લોકોએ હાજી અલીમાં રામનામનો જાપ કર્યો હતો…? જાણો શું છે સત્ય….
આ વીડિયો વાસ્તવમાં કલ્યાણના મલંગ કિલ્લા પર હિન્દુ મંચના કાર્યકરો દ્વારા કરવામાં આવતી આરતીનો છે. હાજી અલી દરગાહમાં આરતી કરી હોવાની વાત તદ્દન ખોટી છે. ભ્રામક દાવા સાથે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો દરગાહમાં પ્રવેશ કરીને આરતી કરતા જોવા મળે છે. આ […]
Continue Reading