શું ખરેખર જોધપુરના ઉમેદભવન પેલેસમાં લાઈટ શો નિહાળાવાના 3000 રૂપિયા છે..? જાણો શું છે સત્ય…

Vatsal Pandya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લાઈટ શો.. ઉમેદભવન પેલેસ.. જોધપુર.. એન્ટ્રી ફી જોવાનાં રૂપિયા ૩૦૦૦ /–નિહાળો vdo..૧૨૦સેકન્ડ.. ની ઝલક..ગમશે પ્રિય મિત્રો..” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 61 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 25 લોકો […]

Continue Reading