શું ખરેખર આ વીડિયો સુરતની કામરેજ ચોકડીનો છે…? જાણો શું છે સત્ય…

Dipak Patel  નામના એક ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2019 ના રોજ 1 કરોડ પાટીદાર નું ફેસબૂક ગ્રુપ ?(1 પાટીદાર બીજા 100 પાટીદારો ને જોડે) નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, કામરેજ ચોકડી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટમાં એક વીડિયો મૂકવામાં આવ્યો છે અને એવો […]

Continue Reading