શું ખરેખર રાજસ્થાન સરકારે કોરોનાને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા પરિપત્રના ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકારે કોરોના મહામારીને લીધે 6 ડિસેમ્બર, 2021 થી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો આદેશ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર રાજસ્થાન સરકારે મસ્જિદ અને મદરેસા માટે નવી સૂચના બહાર પાડી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાજસ્થાન સરકારના નામે મસ્જિદ અને મદરેસાને લગતી એક માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાન સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે, IPC કલમ 427 તેમજ 2/3 લોક સંપત્તિ અધિનિયમ 1985 અનુસાર મસ્જિદ અને મદરેસા વિરુદ્ધ દુર્વ્યવહાર કરવા બદલ કે તેની સંપત્તિને […]

Continue Reading

રાજસ્થાનની સરકાર દ્વારા માર્ચ અને એપ્રિલ મહિનાના વીજળી અને પાણી બિલ માફ કરવામાં નથી આવ્યા પણ સ્થગિત કરવામાં આવ્યા છે… જાણો શું છે સત્ય…

Shailesh Tandel નામના ફેસબુક યુઝર દ્વારા 25 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, રાજસ્થાનમાં ગેહલોત સરકારે માર્ચ-એપ્રિલ નુ પાણી-વિજળી નુ બિલ માફ કર્યુ… ગુજરાતમાં રૂપાણી સરકાર કયારે જાહેર કરશે ? સમર્થન માટે પોસ્ટ ને શેર કરો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, […]

Continue Reading