Fake News: રાજ ઠાકરેના નામે કંગના રાણાવત, કરીના કપૂર વિશે ફેક ટ્વિટ વાયરલ… જાણો શું છે સત્ય…

રાજકારણીઓના નામે નકલી ટ્વિટ ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. ફેક્ટ ક્રેસેન્ડોએ આવા ઘણા ટ્વિટ પર સંશોધન કર્યું છે અને તેનું સત્ય વાંચકો સમક્ષ લાવ્યું છે. આ દિવસોમાં MNS ચીફ રાજ ઠાકરેના નામે એક આવી જ ટ્વિટ શેર કરવામાં આવી રહી છે. જેમાં લખ્યું છે કે, “જો આપણને કંગના જેવી બહાદુર મહિલા મળી હોત તો […]

Continue Reading

શું ખરેખર રાજ ઠાકરે દ્વારા ટ્વિટ કરી સંજય રાઉતે માફી માંગવાની માંગણી કરી…? જાણો શું છે સત્ય.

Nirav Desai નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 9 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. રાજ ઠાકરેના નામ સાથે એક ટ્વિટ પણ શેર કરવામાં આવેલુ હતુ અને આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ […]

Continue Reading