શું ખરેખર આ પૂર્ણ મેઘધનુષ્ય ગુજરાતમાં જોવા મળ્યુ હતુ…? આ જાણો શું છે સત્ય…
Deepak C Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 5 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Full rainbow🌈 seen in Gujarat. It is visible once in 100-250 years. It is called Brahma Dhanush. Enjoy seeing it…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 28 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 8 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા […]
Continue Reading