શું ખરેખર મોદીની મેરઠની સભામાં ખુરશીઓ હતી ખાલી…? જાણો સત્ય
ભાજપ તારા વળતાં પાણી નામના એક ફેસબુક પેજ દ્વારા 28 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મેરઠમાં મોદીની સભાનો ફિયાસ્કો…..60થી65 ટકા ખુરશીઓ ખાલી… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 602 લોકોએ લાઈક કરી હતી, 45 લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો તેમજ 436 લોકો દ્વારા આ […]
Continue Reading