એક જ ફ્રેમમાં રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહનનું ચિત્ર ડિજિટલી એડિટ કરવામાં આવ્યું છે…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો એડિટેડ છે. રેલ, રોડ, પાણી અને હવાઈ પરિવહન મોડ એકસાથે દર્શાવતી તસવીર એડિટ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે, જેમાં એરોપ્લેન, ટ્રેન, બસ, બોટ એક ફ્રેમમાં એકસાથે જોવા મળે છે. યુઝર્સ કહી રહ્યા છે કે રેલ, રોડ, પાણી અને હવા અને ચાર […]

Continue Reading

જાણો વિમાનમાં દેખાઈ રહેલા સાપના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમાનમાં દેખાઈ રહેલા સાપનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટમાં લગેજ વચ્ચે સાપ દેખાતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય […]

Continue Reading

એનિમેશન દ્વારા બનાવવામાં આવેલો વીડિયો રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વાસ્તવિક યુદ્ધના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી, ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર આકાશમાં વિમાન પર થઈ રહેલા હુમલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં રશિયા-યુક્રેન […]

Continue Reading

એક વીડિયો ગેમનો વીડિયો યુક્રેન દ્વારા રશિયાના લડાકુ વિમાનને તોડી પાડવાના પ્રયાસને નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા બધા ખોટા સમાચારો, માહિતી અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક લડાકુ વિમાન પર હુમલો કરી રહેલ મિસાઈલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો આ વિડિયો છે..? જાણો શું છે સત્ય..

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં વાવાઝોડાના ભયાનક દ્રશ્યો જોઈ શકાય છે. 4 મિનિટના આ વિડિયોમાં વાવાઝોડાનું વંટોળ માણસો ઘર અને તમામ વસ્તુઓ ઝપેટમાં આવી જાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયો હાલમાં કેનેડામાં આવેલા વાવાઝોડાં દરમિયાનનો છે. જેમાં પ્લેન […]

Continue Reading