જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહી રહેલા પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નરેન્દ્રભાઈ દેસાઈ કહીને સંબોધન કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પાટણના ભાજપના […]

Continue Reading

જાણો કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે મુસ્લિમો વિશે આપેલા નિવેદન અંગે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા ચંદનજી ઠાકોરે એક સભામાં એવું નિવેદન આપ્યું છે કે, આ દેશને અને કોંગ્રેસને હવે લઘુમતિ સમાજ એટલે કે મુસ્લિમો જ બચાવી શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

જાણો ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની બનેલી ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરઘોડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ચાલુ વરઘોડામાં વરરાજાને લઈને ભાગેલી ઘોડીની ઘટનાનો આ વીડિયો તાજેતરમાં પાટણ ખાતે બનેલી ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ચાલુ વરઘોડામાં વરરાજાને […]

Continue Reading

બનાસકાંઠાના દાંતીવાડા ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી… જાણો શું છે સત્ય….

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ છે. પરંતુ ડેમના કોઈ દરવાજા ખોલવામાં આવ્યા નથી.  સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ત્યારે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ડેમ અને બનાસકાંઠા અને પાટણ માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પણ પાણી ભરપુર આવક થઈ છે. ત્યારે હાલમાં એક મેસેજ સોશિયલ […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ ખાતે ઈલેક્ટ્રીક સ્કૂટીમાં લાગેલી આગનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક લાગેલી આગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મહિસાગરના લુણાવાડા ખાતે એક ઈલેક્ટ્રીક સ્કૂટીમાં અચાનક આગ લાગી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાટણના સીટી પોઈન્ટ કોમ્પલેક્ષમાંથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો પાટણ પોલીસ દ્વારા કરવામાં […]

Continue Reading

શું ખરેખર પાટણમાં તીડના ઝૂંડ જોવા મળ્યા તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય…

Sharif Bapu નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 મે 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “પાટણમાં જોવા મળ્યા તીડના ઝુંડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો […]

Continue Reading

શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

‎Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF […]

Continue Reading

શું ખરેખર પાટણની સભામાં વડાપ્રધાન બોલ્યા અપશબ્દ…? જાણો શું છે સત્ય…

Ahir Shyam નામના એક ફેસબુક યુઝર દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, લ્યો કાલ ની ખારેક ટીમ પછી આજે ગુજરાત માં દેશ ના વડાપ્રધાન નું જાહેર સભામાં bc bc ?? ગાળો બોલતો વડાપ્રધાન જોયો ક્યારેય ?. આ પોસ્ટને લગભગ 74 જેટલા લોકોએ લાઈક કરી હતી. 112 જેટલા […]

Continue Reading