212 વર્ષ પહેલા 1809માં ચાલેલી પહેલી ટ્રેનનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….
હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બ્લેક એન્ડ વ્હાઈટ વિડિયોમાં જોવા મળે છે કે, જૂદી-જૂદી ટ્રેનો ચાલી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વિશ્વની આ પહેલી ટ્રેનનો વિડિયો છે. જે 24 ડિસેમ્બર 1809ના ચાલી હતી.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]
Continue Reading