શું ખરેખર લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રીના મુસ્લિમ યુવક સાથે લગ્ન થયા છે…? જાણો શું છે સત્ય….

અંજલી બિરલાએ મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા નથી, અનીશ રાજાણી સિંધી હિંદુ છે અને કોટાના બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવે છે. લોકસભા સ્પીકર અને બીજેપી નેતા ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ 12 નવેમ્બરે અનિશ રાજાણી સાથે લગ્ન કર્યા હતા. આ પૃષ્ટભૂમિ પર સોશિયલ મીડિયામા મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, “ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાએ […]

Continue Reading

શું ખરેખર ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને તેમની દીકરી અંજલિ બિરલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું […]

Continue Reading

શું ખરેખર ઓમ બિરલાની પુત્રી પરિક્ષા આપ્યા વગર જ IAS ઓફિસર બની ગઈ…? જાણો શું છે સત્ય….

લોકસભા અધ્યક્ષ અને ભાજપના સાંસદ ઓમ બિરલાની પુત્રીએ તાજેતરમાં યુપીએસસીની પરીક્ષા આપી હતી. પ્રથમ પ્રયાસમાં અંજલી બિરલાને આઈએએસ અધિકારી તરીકે પસંદ કર્યા પછી, સાંસદ સુપ્રિયા સુલે સહિત વિવિધ નેતાઓ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. સોશિયલ મિડિયા પર, જોકે, એવો દાવો કરવામાં આવે છે કે “લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પુત્રી અંજલી બિરલાની કોઈ પણ પરીક્ષા […]

Continue Reading

રાજસ્થાનના ધારાસભ્યની ફોટો દિલ્હીમાં નકલી પોલીસ કર્મચારી તરીકે વાયરલ..જાણો શું છે સત્ય…

Sunil Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “इस नकली RSS पुलिस पर कार्यवाही करेगी या नहीं!” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 16 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 19 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading