શું ખરેખર યોગી આદિત્યનાથે એવું કહ્યું કે, ઓબીસીને દેશમાંથી ભાગવું પડશે…? જાણો સત્ય
With Congress Sanand નામના એક ફેસબુક પેજ દ્વારા 21 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હાર દેખાતા ભાજપી નેતાઓ થયા ભૂરાયા….ઓબીસી ને ભગાડશો તો તમને વોટ કોણ આપશે??? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી તેમજ 139 લોકો દ્વારા આ પોસ્ટને […]
Continue Reading