નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતના જૂનો વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…  જાણો શું છે સત્ય….

આ વીડિયો વર્ષ 2022ની મુલાકાત દરમિયાનનો છે, મુખ્યમંત્રી નીતિશ કુમાર લાલુ પ્રસાદ યાદવને તેમના ઘરે મળવા ગયા હતા તે સમયનો વીડિયો હાલમાં ખોટી માહિતી સાથે વાયરલ. બિહારમાં 2025ની વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદ યાદવની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર નિતીશ કુમારને હાલમાં યુવાન દ્વારા ફડાકો મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

બિહારના સીએમ નીતીશ કુમારને થપ્પડ મારવામાં આવતા વીડિયો હાલના સમયનો નથી પરંતુ બે વર્ષ પહેલાનો છે. બિહારના સીએમ નીતિશ કુમારનો 25 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સુરક્ષા કોર્ડન તોડીને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હુમલો કરે છે. ત્યારપછી ત્યાં હાજર સુરક્ષાકર્મીઓએ તરત જ યુવકને કાબૂમાં […]

Continue Reading

શું ખરેખર નીતિશ કુમારનો આ ફોટો લોકસભાની ચૂંટણીના પરિણામ બાદનો છે…? જાણો શું છે સત્ય….

આ વર્ષ 2023નો છે. હાલની લોકસભા ચૂંટણીના પરિણામ બાદનો હોવાની વાત તદ્દન ખોટી છે.  લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કિંગ મેકર તરીકે જેડીયુ પાર્ટી આવી છે ત્યારે હાલમાં જેડીયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નીતિશ કુમાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળી રહ્યા છે. […]

Continue Reading

ઈન્ડિ ગઠબંધનના નેતાને મળવા પહોચ્યા નીતિશ કુમાર…? જાણો શું છે સત્ય….

નીતિશ કુમારની મુલાકાતનો આ વીડિયો વર્ષ 2023નો છે, જ્યારે નીતિશ કુમાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી તેમજ અન્ય નેતાઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નીતિશ કુમાર ઈન્ડી ગઠબંધનના નેતાઓ સાથે મુલાકાત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં નીતિશ કુમાર સાથે તેજસ્વી યાદવને પણ જોઈ […]

Continue Reading

વર્ષ 2024માં પીએમ મોદીની જીત પર આશંકા વ્યક્ત કરતા નીતિશ કુમારનો આ વીડિયો જૂનો છે…

વાયરલ વીડિયો ઓગસ્ટ 2022નો છે, જ્યારે નીતિશ કુમાર ભાજપ છોડીને RJD (રાષ્ટ્રીય જનતા દળ)માં જોડાયા હતા. વાયરલ વીડિયોને હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી સાથે જોડીને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. દેશમાં 13 મેના રોજ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે મતદાન થયું હતું. આ દરમિયાન નીતિશ કુમારનો મીડિયા સાથે વાત કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી […]

Continue Reading

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારનો જુનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…જાણો શું છે સત્ય….

બિહારના મુખ્યમંત્રી દ્વારા સરદાર પટેલને તેમની ખુરશી પર બેસાડવામાં આવ્યા નથી, આ ફોટો વર્ષ 2019નો સરદાર પટેલ મ્યુઝિમના ઉદ્ધાટન દરમિયાનનો છે. બિહારના મુખ્યમંત્રીના મુખ્યમંત્રી નિતિશ કુમારનો એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખુરશી પર સરદાર પટેલનું સ્ટેચ્યુ જોવા મળે છે. જ્યારે પાસેની ખુરશીમાં નિતિશ કુમાર બેસેલા જોવા મળે છે. આ વિડિયોને […]

Continue Reading