શું ખરેખર સોમનાથ મંદિર પાસેના ત્રિવેણી સંગમની આ ઘટના છે.? જેમાં મહિલાનું મોત થયુ છે…..? જાણો શું છે સત્ય………

News of Paddhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘*ત્રિવેણી સંગમ સોમનાથ મંદિરની બાજુમાં તંત્રની બેદરકારીને લઇને યાત્રાળુ મહિલા મૃત્યુ ને ભેટી વધારેમાં વધારે શેર કરો જેથી તંત્ર જાગે *વધુ અપડેટ માટે પડધરી યુ ટ્યુબ ચેનલ ને સબક્રાયબ કરો અને આ વિડીયો ને તમારા વોટ્સઅપ ગ્રુપ માં […]

Continue Reading