શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલ્પેશ ઠાકોરને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે જેમાં ભાજપે 156 સીટ પર વિજય મેળવ્યો છે અને 12 ડિસેમ્બરે ગુજરાતના નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ગાંધીનગર ખાતે શપથવિધિ યોજાવાની છે. ત્યારે આ બધાની વચ્ચે News24 ચેનલના લોગો સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર […]

Continue Reading

શું ખરેખર ભાજપે ફરી કાળું ધન પરત લાવવાનો વાયદો કર્યો…! જાણો શું છે સત્ય…

Kalpesh Chauhan નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે અંધભક્તો તમે તો મુર્ખ છો પણ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 17 લોકો દ્વારા આ […]

Continue Reading