શું ખરેખર નરેન્દ્ર મોદીના સાથે દેખાતા બાળકો રેલવે સ્ટેશન પર કચરો વીણે છે…? જાણો સત્ય…
Mahendra Patel નામના ફેસબુક યુઝર દ્વારા 11 જૂન, 2019ના રોજ I Support Namo નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે બે બાળકો નજરે પડી રહ્યા છે. જ્યારે પોસ્ટમાં ફોટો સાથે એવું લખેલું છે કે, रेलवे स्टेशन पर कचरा बीनने वाले इन बच्चों ने कभी नहीं सोचा होगा […]
Continue Reading