મહિલા દ્વારા બાળકના અપહરણના નામે વાયરલ થઈ રહ્યો છે ફેક મેસેજ… જાણો શું છે સત્ય….

વર્ષ 2018થી આ મેસેજ સોશિયલ મીડિયામાં જૂદા-જૂદા શહેરના નામે વાયરલ થઈ રહ્યો છે. હાલમાં નડિયાદમાંથી કોઈ બાળકનું અપહરણ થયુ નથી. જેની પૃષ્ટી ખેડા-નડિયાદના એસપી દ્વારા જણાવવામાં આવ્યુ. એક મહિલા અને એક બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે,“મહિલા દ્વારા આ બાળકનું ગુજરાતના નડિયાદથી અપહરણ કરવામાં આવ્યુ.” […]

Continue Reading

દિલ્હીમાં બાળકીના અપહરણના પ્રયાસનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં બાળકીના અપહરણની કોશિશનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે બાળકીના અપહરણની કોશિનો વીડિયો મૂકવામાં આવ્યો છે એ ઘટના દિલ્હીના શકરપુર […]

Continue Reading

અમદાવાદમાં પોલીસ પર થયેલા પથ્થરમારાનો વીડિયો નડિયાદના નામે વાયરલ…જાણો શું છે સત્ય…

‎Vishal Sabalpara‎ ‎ નામના ફેસબુક પેજ દ્વારા 2 એપ્રિલ, 2020ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં […]

Continue Reading

બેંગ્લોરમાં લોકડાઉન દરમિયાન પોલીસ પર હુમલાનો વીડિયો નડિયાદના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

‎‎Mitesh Khilwani નામના ફેસબુક યુઝર દ્વારા 30 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, નડિયાદ માં મુસ્લિમ પોલીસ ની સામે થઇ ને મારે છે. જેટલો થાય તેટલો વિડિયો વધારે લોકો ને મોકલો🙏🏻. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ગુજરાતના નડિયાદ શહેરમાં […]

Continue Reading