શું ખરેખર ટ્રાફિકના દંડની વસૂલાત માટે પોલીસ દ્વારા વ્યક્તિને માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Hanif Modan નામના ફેસબુક યુઝર દ્વારા 15 સપ્ટેમ્બર,2019 ના રોજ I Support Namo નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Desh fir ek bar Gulami ki aur. જ્યારે મૂળ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, वाहन जुर्माना बड़ा कर ग़रीब लोगों की इज्जत से खेला […]
Continue Reading