Fake News: શું ખરેખર બીજેપીની ચૂંટણી પ્રચાર કીટમાં સોનાના બિસ્કીટ નીકળ્યા…? જાણો શું છે સત્ય….
વાયરલ વીડિયોમાં જે દેખાય છે તે પરફ્યુમ છે, સોનાના બિસ્કિટ નથી. મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે તપાસ દરમિયાન કોઈ સોનું મળ્યું નથી. દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ પાંચ તબક્કાઓ પૂરા થતાં, દેશ હવે સામાન્ય ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે તૈયારી કરી રહ્યો છે. વર્તમાન સંસદીય ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે 25 મેના રોજ મતદાન […]
Continue Reading