શું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Nisha Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ના જમાલપુર નો દ્રશ્ય આ પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે આ સ્થિતિ માં કોરોના કાબુ મા કેમ આવે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 […]

Continue Reading

શું ખરેખર ચીન સરકાર દ્વારા ઈસ્લામી પ્રતિકોને નષ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો..? જાણો શું છે સત્ય…..

Gujarat Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘તમામ ઇસ્લામી પ્રતીકો નષ્ટ કરી નાખો : ચીનની સરકારનો નવો આદેશ’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 851 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવ્યા હતા તેમજ 177 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 82 લોકો દ્વારા […]

Continue Reading