શું ખરેખર આ સીસીટીવી ફુટેજ પુલવામા હુમલાના છે…? જાણો શું છે સત્ય…

Er Chirag Rupavatiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 15 ફેબ્રુઆરી, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી હુમલો થયો હતો તેનો CCTV નો વીડિયો. આ પોસ્ટને લગભગ 85 જેટલા લોકોએ લાઈક કરી હતી. એક વ્યક્તિએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી તેમજ 276 લોકો દ્વારા […]

Continue Reading