શું ખરેખર આ વીડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય…
Dhrunarayan Pansari નામના ફેસબુક યુઝર દ્વારા 22 મે, 2019 ના રોજ WE SUPPORT NARENDRA MODI નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, *कोंग्रेस विधायक अनिल* *उपाध्याय अनजाने में कह गया पर सही बोल दिया* *इस video को इतना वायरल करो की ये पूरा हिन्दुस्तान देख […]
Continue Reading