મલેશિયામાં રેલવે ટ્રેક કન્સ્ટ્રક્શનનો વીડિયો ચીનના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

રેલવે ટ્રેકના નિર્માણનો વાયરલ વીડિયો ચીનનો નથી પરંતુ મલેશિયાના ઈસ્ટ કોસ્ટ લિંક પ્રોજેક્ટનો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં જોવા મળે છે કે, અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રેલવે લાઇન બનાવવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોમાં ટ્રેક બિછાવવાના મશીનની મદદથી રેલવે ટ્રેકનું બાંધકામ બતાવવામાં આવ્યું છે. આ પોસ્ટને શેર […]

Continue Reading

મલેશિયાના વાહન અકસ્માતના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યુ… જાણો શું છે સત્ય…. 

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાપી-વલસાડ હાઈવે પરનો નહિં પરંતુ મલેશિયાનો છે. હાલ મોન્સુનની સિઝન ચાલી રહી છે. સમગ્ર દેશમાં વરસાદથી રસ્તાની હાલત બતક થઈ ગઈ છે. અને વાગન અકસ્માતના ભૂવા પડવાના વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થતા હોય છે. આ વચ્ચે રૂવાળા ઉભો કરી દેતો એક બાઈક […]

Continue Reading

શું ખરેખર થાઈલેન્ડમાં યુવાન દ્વારા પ્રેમિકાના મોત બાદ સાપ સાથે લગ્ન કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં એક વ્યક્તિ સાપને બુકે આપતો જોવા મળી રહ્યો છે. અને યુવાનના મોઢા પર હાસ્ય જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરતા દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ યુવાન થાઈલેન્ડનો છે અને તેને ઝેરી સાપ સાથે લગ્ન કર્યા.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર મહેશ ભટ્ટ ઝાકિર નાયકને મલેશિયા મળવા ગયા હતા તે સમયનો ફોટો છે…? જાણો શું છે સત્ય…

Anant Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ફેબ્રુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “भारत का भगोडा जेहादी अपराधी जाकिर नाईक,जिसने इस्लामिक देश मलेशिया में शरण ली है..उस जेहादी अपराधी जाकिर नाईक से मिलने मलेशिया चला गया महेश भट्ट जेहाद प्रेम” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 195 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા […]

Continue Reading