Fact Check: શું લુપ્પો કંપનીની ટેબલેટ ખાવાથી લકવો થવાનું જોખમ છે…? જાણો શું છે સત્ય….

લુપ્પો કેકમાં કોઈ લકવાગ્રસ્ત ગોળીઓ મળી નથી. આ વિડિયો કોઈએ ભ્રામક્તા ફેલાવવા માટે બનાવ્યો હતો. તેમજ આ પ્રોડક્ટ ભારતમાં ઉપલબ્ધ નથી. તે માત્ર ઇરાકમાં વેચાય છે. તેથી ભારતમાં આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં એક 36 સેકેન્ડનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં એક પેકેટ માંથી કેક બહાર કાઢવામાં આવે છે અને તેને […]

Continue Reading

શું ખરેખર લ્યુપો કંપનીના કેક ખાવાથી લકવો થાય છે..? જાણો શું છે સત્ય….

High Court Advocates નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “એલર્ટ! નાસ્તાના આ પેકેટો જોખમી છે! બનાવવામાં આવે છે અને યુએસએ, યુરોપ, ઇઝરાઇલ, ભારત નિકાસ થાય છે … દરેક કેકમાં અંદર નરમ ગોળીઓ હોય છે જે લકવો પેદા કરે છે !!! ખાશો નહીં, ખરીદશો નહીં! પ્લીજ ફાેરર્વડ” શીર્ષક […]

Continue Reading