શું ખરેખર કિસાન આંદોલનમાં મફતમાં દારૂનું વેચાણ થઈ રહ્યુ છે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં મોટી સંખ્યામાં લોકો દારૂ લેતા જોઈ શકાય છે અને કેટલાક લોકો તેમને દારૂનું વિતરણ કરી રહ્યા છે. સોશિયલમાં આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોટી સંખ્યામાં દારૂ વિતરણનો આ વિડિયો ખેડૂત આંદોલન દરમિયાનનો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર CAAના વિરોધમાં ભૂજમાં નીકળેલી રેલીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય…

Jitesh Visariya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “કરછ ભુજમાં cab બીલનુ વિરોધ કરછ માં. લગુમતી. કોમનુંવિશાલ સમુદાય અઘ ઘ કરછ. એટલે મીની પાકિસ્તાન જુઓ આ કરછ ની ખરી વાસ્તવિકતા વિડીયો જોઈને ચકીત થ્ઈ જશો” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 9 લોકોએ તેમના મંતવ્યો […]

Continue Reading

શું ખરેખર સુરતમાં સાઈકલ ચાલક પાસેથી મોબાઈલની લૂંટ કરવામાં આવી…?જાણો શું છે સત્ય…

Vajra News નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 નવેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સુરત…મોબાઈલ સ્નેચીંગનો વિડીયો સુરતના સોશિયલ મીડિયા પર વાઈરલ…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 242 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 24 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 1500થી વધૂ લોકો દ્વારા આ પોસ્ટને શેર કવરામાં આવી હતી. […]

Continue Reading