શું ખરેખર પોસ્ટમાં દેખાતો વીડિયો બનાસકાંઠામાં થયેલા તીડના હુમલાનો છે…? જાણો સત્ય…
News18 Gujarati નામના ફેસબુક પેજ દ્વારા 7 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, લાખોની સંખ્યામાં જુઓ તીડ, બનાસકાંઠામાં જોવા મળ્યો તીડનો તાંડવ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 23,000 થી વધુ લોકોએ લાઈક કરી હતી. 131 લોકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તેમજ […]
Continue Reading