વાંગચુકે કાશ્મીરમાં લોકમતને સમર્થન આપ્યું નથી, ખોટા દાવા સાથે અધૂરો વીડિયો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

લદ્દાખ કાર્યકર્તા સોનમ વાંગચુક હાલમાં લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને તેને બંધારણની છઠ્ઠી સૂચિમાં સામેલ કરવાની માંગને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં સોનમ વાંગચુકને કથિત રીતે કાશ્મીરને લઈને નિવેદન આપતાં સાંભળવા મળે છે. વાયરલ વીડિયોમાં તે કહે છે કે દુનિયાનો કોઈ પણ વિસ્તાર હોય, તે […]

Continue Reading

ભાજપાને લઈ લદ્દાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ નામગ્યાલના નિવેદનનું જાણો શું છે સત્ય…

ભાજપાના લદાખના સાંસદ જામ્યાંગ ત્સેરિંગ દ્વારા આ પ્રકારે નિવેદન ક્યારેય આપવામાં આવ્યુ નથી. તેમના નામે આ ફેક નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. લદ્દાખમાં રાજકારણ ગરમાયું છે કારણ કે ભાજપના વર્તમાન સાંસદ જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ, જેમને ગયા દિવસે પાર્ટીએ ટિકિટ નકારી હતી. ભાજપે લદ્દાખ લોકસભા બેઠક પરથી તાશી ગ્યાલ્સનને પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર […]

Continue Reading

જાણો લદ્દાખ ખાતે સેનાની બસના થયેલા અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસના થયેલા અકસ્માતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

ભારતીય સૈનિકોનો વર્ષ 2019 નો ગણેશ ઉત્સવ વીડિયો ભ્રામક દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય…

Kishan Mali નામના ફેસબુક યુઝર દ્વારા 25 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Ganpati Bappa in Galwan Valley Ladhak Jai Hind To our spirited jawana in Ladakh….. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખ ખાતે  ભારતીય સૈનિકો દ્વારા […]

Continue Reading

શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લેહ-લદાખની મુલાકાત સમયે 6 કલાકમાં 3 જોડી કપડાં બદલવામાં આવ્યા..? જાણો શું છે સત્ય…

Bharvi Kumar નામના ફેસબુક યુઝર દ્વારા 3 જુલાઈ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, બોલો સેના ના ઘાયલ જવાનો ને મળવા જાય એમાં એક દિવસ નહિ પરંતુ 6 કલાક માં 3 જોડી કપડા બદલી નાખ્યાં બોલો આ મોદીજી કેટલું કામ કરે છે કપડા બદલવાની વાત […]

Continue Reading

આ વીડિયોને પેંગોંગ ત્સો લેક કે ભારતીય અપાચે હેલિકોપ્ટર સાથે કોઈ જ સંબંધ નથી… જાણો શું છે સત્ય…

Kiran Patel નામના ફેસબુક યુઝર દ્વારા 24 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Superb..!!Our Apache attack helicopters patrol over Pangong Tso in Ladakh….!!!! આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લદાખના પેંગોંગ ત્સો લેક ખાતે ભારતીય અપાચે હેલિકોપ્ટર દ્વારા […]

Continue Reading

શું ખરેખર ચીનની સેના ભારતમાં 6 કિલો મિટર અંદર આવી ગઈ હતી.? જાણો શું છે સત્ય………

The Lion of Porbandar નામના ફેસબુક પેજ દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “जिस चीन को घर में घुसकर मारने की बात की थी | आज वो हिंदुस्तान के कि.मी अन्दर घुस गया |” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 249 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા, 6 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, […]

Continue Reading