કુવૈતના અબજોપતિની સંપત્તિના નામે બિનસંબંધિત રોકડ અને સોનાની તસવીરો વાયરલ થઈ રહી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો કુવૈતના ધનાઢ્ય વ્યક્તિનો નહિં પરંતુ ત્રિનિદાદ અને ટોબેગોમાં સ્થાવર મિલકતના વેપારીનો હતો. જેનું નામ શેરોન સુખેદો છે. તેમજ અન્ય ફોટોને પણ ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મિડિયા પર એવી કેટલીક તસવીરો શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે કુવૈતના અબજોપતિ […]

Continue Reading

જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે કુવૈતના સૌથી ધનિક વ્યક્તિનો નથી… જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સોનાના ઘરેણા પહેરી કોફિનમાં દેખાઈ રહ્યો છે. તેમજ આ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, કુવૈતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ નાસીર ખડકીનું અવસાન થયુ છે. ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે.  શું દાવો કરવામાં આવી રહ્યો છે.? India Taja Khabar […]

Continue Reading

શું ખરેખર ઓમાનના સુલતાન પર કરવામાં આવ્યો ઘાતકી હુમલો…? જાણો શું છે સત્ય…

‎‎‎‎Mi Solanki Solanki‎ નામના ફેસબુક યુઝર દ્વારા 15 ડિસેમ્બર,2019   ના રોજ ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઓમાન ના સુલતાન પર ઘાતકી હુમલો.. અદ્ભૂત બચાવ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો ઓમાનના સુલતાન પર થયેલા ઘાતકી હુમલાનો છે. આ પોસ્ટને 3 લોકો […]

Continue Reading