શું ભાજપને વોટ આપશો તો જ પાણી મળશે…? જાણો શું છે સત્ય…

ફેસબુક પર Amit Chavda Fan Club નામના એક ફેસબુક પેજ પર 14 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગોમે ગોમ શેર કરી ને પોહચાડી એ આ નેતા છે કે ગુંડા. ઉપરાંત  પોસ્ટમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા વિશે વાત કરવામાં આવી હતી. જ્યારે પોસ્ટમાં એવું લખેલું […]

Continue Reading