શું ખરેખર ગુજરાતમાં શિક્ષણ સંસ્થાઓમાં બાળકો પર કરાય છે આ રીતનો જુલમ…? જાણો શું છે સત્ય…

Congress Social Media Reporter‎ નામના ફેસબુક પેજ દ્વારા 27 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, यह गुजरात मॉडल गुजरात मे शिक्षा माफ़ीयाओ की शिक्षा संस्थाओ में बच्चों का हाल बकायदा जेल बना रखी है और पीटने के लिए ऐसे डंडे रखे हैं जिससे कि पशुओं को […]

Continue Reading