ઈન્દિરા ગાંધી અને કિરણ બેદીનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 1975નો છે. રિપ્બલીક ડેનું નેતૃત્વ કર્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કિરણ બેદીને નાસ્તા પર તેમના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા ત્યારની ફોટો છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડાઈનિંગ ટેબલ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કિરણ બેદીને બેસેલા જોઈ શકાય છે. […]

Continue Reading

શું ખરેખર કિરણ બેદી દ્વારા ઈન્દિરા ગાંધીની કાર ટોંઈગ કર્યા બાદની આ તસ્વીર છે….? જાણો શું છે સત્ય….

ER Mihir Rathod નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરાજી ની કાર કિરણ બેદીએ ટોઈંગ કરી હતી, ત્યા ઘરે બોલાવી માન સન્માન આપ્યુ હતુ. જો સસ્પેન્ડ કરી હોત તો ક્યા હોત આજે… આ હતી અને છે કોગ્રેસ ની વિચારધારા…. #i_support_sunita_yadav બેટી પઢાઓ બેટી બચાવો નારા […]

Continue Reading

શું ખરેખર કિરણ બેદી બન્યા જમ્મુ-કાશ્મીરના નવા રાજ્યપાલ..? જાણો શું છે સત્ય…

Vipul Kukadiya નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 જૂન, 2019 ના એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, श्रीमती किरण बेदी जी को कश्मीर जम्मू कश्मीर के नए राज्यपाल बनने की बधाई….??. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 536 જેટલા લોકોએ લાઈક કરી હતી. 21 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં […]

Continue Reading