Fake News: શું ખરેખર કપિલ દેવનું અપહરણ કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો વર્લ્ડ કપ એડ શૂટનો એક ભાગ છે જે અપહરણના ખોટા દાવા સાથે ફેલાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટના પૂર્વ દિગ્ગજ કપિલ દેવનો એક 7 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી રહ્યું છે. વીડિયોમાં કપિલ દેવનું અપહરણ થતું જોવા મળે છે. જેમાં કેટલાક લોકો કપિલ દેવના મોઢાને કપડાથી […]

Continue Reading

ભારત-ચીન અથડામણની તસવીર તરીકે ફિલ્મના શૂટિંગના ફૂટેજ વાયરલ થઈ રહ્યી છે.

તાજેતરમાં અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. નવભારત ટાઇમ્સના અહેવાલ મુજબ, ચીની સૈનિકોએ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પાર કરી અને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સમાચાર અનુસાર, 200 ચીની સૈનિકો ભારતમાં પ્રવેશ્યા હતા અને તે પછી ચીની સૈનિકોને ભારતીય સેનાએ થોડા સમય માટે અટકાયતમાં લીધા હતા. ચીની સૈનિકો અને ભારતીય […]

Continue Reading