શું ખરેખર હરિયાણામાં મુખ્યમંત્રી આવાસની બહાર ધરણા કરનાર બેરોજગાર યુવકો પર કરવામાં આવ્યો ગોળીબાર…? જાણો શું છે સત્ય….
Amit Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 27 સપ્ટેમ્બર,2019 ના રોજ Garvi Gujarat ગરવી ગુજરાત નામના ફેસબુક ગ્રુપમાં એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, मुख्यमन्त्री निवास के बहार धरना दे रहे बेरोज़गार युवकों को मिली सौग़ात !!! आज सुबह सभी बेरोज़गार युवकों पर firing karvai gayi। चुनाव से […]
Continue Reading