પાકિસ્તાનના કરાંચી ખાતે ગટરમાં પડી ગયેલા બાળકનો વીડિયો મુંબઈના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

Gujarati Mavo નામના ફેસબુક પેજ દ્વારા 7 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, મુંબઈ ની ખુલ્લી ગટર મા બાળક નું મૃત્યુ….  #MumbaiRains #mumbai. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે ખુલ્લી ગટરમાં પડી ગયેલા બાળકનો છે જેનું […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં શોપિંગ કરતી મહિલાઓનો છે…? જાણો શું છે સત્ય…

हम हैं गुजरात નામના ફેસબુક પેજ દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भागल मैन रोड़ पर शोरूम खुला था की औरतें पहुंच गई शॉपिंग करने । पुलिस वाले आए तो ऊपर जाकर छुप गई । पुलिस शोरूम सील कर गई मजबूरी में […]

Continue Reading

શું ખરેખર આ વીડિયો મોતી બેકરી અમદાવાદનો છે…? જાણો સત્ય

Rahul Radadiya  નામના એક ફેસબુક યુઝર દ્વારા 23 જુલાઈ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, Moti bakery kalupur. ?? ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 86 લોકોએ લાઈક કરી હતી, 13 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 60 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ […]

Continue Reading