કેનેડાના વડાપ્રધાનનો વર્ષ 2015 નો ફોટો હાલના કિસાન આંદોનલના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર કેનેડાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તરીકે જગમીત સિંઘની વર્ણી કરવામાં આવી…? જાણો શું છે સત્ય…

Salim Mehtaji નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#જગમીત_સિંહજી ને #કેનેડા નાં #ઉપ_પ્રધાનમંત્રી બનવા પર હાર્દિક શુભકામનાઓ. દુનિયાના કોઈ પણ દેશનાં ઉપ પ્રધાનમંત્રી બનવા વારા પેહલા શીખ છે…” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 36 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. […]

Continue Reading