જાણો તાજેતરમાં સંદેશ ન્યૂઝ ચેનલના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સંદેશ ન્યૂઝ ચેનલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પહેલી વાર મીડિયા સાચું બોલ્યું કે, ભાજપની સરકાર નોકરીની હરાજી કરે છે અને 21 લાખ રુપિયામાં નોકરી આપી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે […]

Continue Reading

શું ખરેખર અમદાવાદના મોટેરાના રિલાયન્સ મોલમાં નોકરી આપવામાં આવી રહી છે…? જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ છેલ્લા ચાર વર્ષ થી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ આ પ્રકારે કોઈ નોકરી આપવામાં આવી રહી નથી. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં અમદાવાદના રિલાયાન્સ મોલ અને અન્ય શહેરોમાં પણ વિવિધ […]

Continue Reading

શું ખરેખર સુરતના જકાતનાકા ખાતેના નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા કોઈને નોકરી આપવામાં આવતી નથી…? જાણો શું છે સત્ય….

‎‎Deepak Ramani નામના ફેસબુક યુઝર દ્વારા 7 ઓક્ટોમ્બર,2019   ના રોજ  એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, સુરત જકાતનાકા નેશનલ હેન્ડલુમ માં મારવાડી સિવાય કોઈ ને નોકરી આપતા નથી. ખરીદી કરતા પહેલા વિચારવું. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સુરતના જકાતનાકા ખાતે આવેલા નેશનલ હેન્ડલુમમાં મારવાડી સિવાય બીજા […]

Continue Reading