હૈદરાબાદના મંદિરની સજાવટનો જૂનો વીડિયો રામ મંદિર ભૂમિપૂજનની સજાવટના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Devbhoomi નામના ફેસબુક પેજ દ્વારા 1 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, રામમંદિર ભૂમિપૂજન માં મંડપડેકોરેશન- અયોધ્યા #ram #Ayodhya. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો મંદિરની સજાવટનો વીડિયો અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે સજાવટ કરવામાં આવેલા મંડપ ડેકોરેશનનો […]
Continue Reading