જાણો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યામાં જોવા મળેલા જટાયુના ટોળાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પક્ષીઓના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જટાયુ નામના પક્ષીઓનું ટોળું જોવા મળ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જટાયુ પક્ષીના […]

Continue Reading

રામમંદિર ઉત્સવ પહેલા કાનપુરમાં ‘જટાયુ’ જોવા મળ્યુ હોવાની વાત ભ્રામક છે… જાણો શું છે સત્ય….

કાનપુરના કર્નલગંજના ઇદગાહ કબ્રસ્તાનમાં હિમાલયની બરફીલા શિખરોમાં જોવા મળતું ગ્રિફોન ગીધ મળી આવ્યું હતું. આ પહેલા પણ ઘણી વખત ભારતના અનેક શહેરોમાં ગીધ જોવા મળ્યા છે. રામ મંદિર ઉત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે એક ગીધનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિશાળ ગીધ જોવા મળી રહ્યુ છે. આ વિડિયોને શેર […]

Continue Reading

શું ખરેખર રામાયણમાં જેનુ વર્ણન છે તે જટાયુનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પહાડ પર વિશાળકાયનું પક્ષી દેખાય રહ્યુ છે. તેમજ તેમની આસપાસ કેમેરા લઈ વિડિયો શૂટ કરી રહેલા લોકો પણ જોવા મળી રહ્યા છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, આ વિડિયો રામાયણમાં જે જટાયુનું વર્ણન કરવામાં આવ્યુ છે, તે પક્ષીનો છે. […]

Continue Reading