રાજસ્થાનના મુસ્લિમ યુવકોને કાશ્મીર પોલીસ દ્વારા મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને કાશ્મીર સાથે કોઈ લેવા-દેવા નથી. આ વિડિયોને દિલ્હી રમખાણો સાથે કોઈ સંબંધ નથી. આ વિડિયોને સોશિયલ મિડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં કેટલાક ઘાયલ યુવકો અજાણ્યા રસ્તા પર પડેલા જોઈ શકાય છે. આ વિડિયો […]

Continue Reading

ભારતીય સેના દ્વારા પથ્થર બાજોને ગોળી મારી હોવાના દાવા સાથેના વાયરલ વિડિયોનો સત્ય… જાણો શું છે સત્ય….

વાયરલ વિડિયો ભારતનો નથી. તેથી, ભારતીય સૈનિકોએ પથ્થર ફેંકનાર પર ગોળીબાર કર્યાનો દાવો ખોટો છે. આ વીડિયો બોલિવિયાનો છે. સોશિયલ મિડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકો રસ્તા પર પથ્થરમારો કરતા અને ગોળીઓ ચલાવતા જોવા મળે છે. વિડિયોમાં એક વ્યક્તિ પથ્થરમારો કરતાની સાથે જ તેના પર ગોળીબાર કરવામાં આવે છે અને […]

Continue Reading

વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો વીડિયો અક્કલકુવા-અંકલેશ્વર પુલનો નથી… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા પુલનો આ વીડિયો અક્કલકુવા-અંકલેશ્વરનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વરસાદી પાણીમાં ધરાશાયી થયેલા […]

Continue Reading