Fake News: શું ખરેખર જમ્મુ નેશનલ હાઈ-વે 44 નો આ ફોટો છે…? જાણો શું છે સત્ય….

જમ્મુ નેશનલ હાઈવે 44ના નામે વાયરલ થઈ રહેલ તસ્વીર ખરેખર ચીનના ગાસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ વેની તસ્વીર છે. એક હાઈ-વેના ડ્રોન કેમેરાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જમ્મુ નેશનલ હાઈવે 44 નો આ ફોટો છે.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? Bhagvatiben Patel નામના […]

Continue Reading

શું ખરેખર રોહિંગ્યા મુસ્લમાન દ્વારા હાલમાં ભારતમાંથી હકાલપટ્ટી કરાતા ધમકી આપવામાં આવી….? જાણો શું છે સત્ય….

જમ્મુમાં 6 માર્ચ 2021ના મોટી સંખ્યામાં રોહિંગ્યાઓની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવી હતી. મૌલાના આઝાદ સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ ચકાસણીમાં, 155 લોકો કોઈ દસ્તાવેજ બતાવી શક્યા નહીં. આ તમામ લોકોને હીરાનગરના હોલ્ડિંગ સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર ગૂગલ મેપમાંથી LOC હટાવવામાં આવ્યું…? જાણો શું છે સત્ય…

‎‎ગણદેવી તાલૂકો નામના ફેસબુક પેજ દ્વારા 8 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ગૂગલ પરથી LOC નિકળી ગયૂ છે….મહત્વ ના સમાચાર છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ દ્વારા ગૂગલ મેપ પરથી LOC હટાવી લાવામાં આવ્યું છે. આ પોસ્ટને 118 લોકો […]

Continue Reading

પાકિસ્તાનના ફોટોને ભારતના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય…

Hidayat Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “લોકડાઉન દરમિયાન ફસાયેલા લોકોમાં પ્રથમ ફોટામાં મુસ્લિમ બિરાદરો રાધા સ્વામી સંપ્રદાય દ્વારા સંચાલિત આશ્રમમાં નમાઝ પઢી રહ્યા છે બીજા ચિત્રમાં શીખ ભાઈ મુસ્લિમ ભાઈઓ માટે ઇફ્તાર ગોઠવી રહ્યો છે. આ આપણું ભારત છે.. આ માનવતા છે, આશા છે, પ્રેમ […]

Continue Reading

શું ખરેખર કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા દ્વારા કલમ 370 પર આપવામાં આવ્યું વિવાદિત નિવેદન…? જાણો શું છે સત્ય…

‎Jayesh Rathod  ‎નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2019 ના રોજ I Support Namo  નામના પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જ્યારે આ પોસ્ટમાં બાબા રામદેવના ફોટો સાથે એવું લખેલું છે કે,  कांग्रेस की सरकार आते ही हम फिर से लागू कर देंगे धारा370 – सुरजेवाला। हलाला की पैदाइस ?  આ પોસ્ટમાં એવો દાવો […]

Continue Reading