શું ખરેખર આ ગુજરાત રાજ્યના અમદાવાદના જમાલપુરના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…
Nisha Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 એપ્રિલ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “અમદાવાદ ના જમાલપુર નો દ્રશ્ય આ પરિસ્થિતિમાં 3 May શુ દિવાળી સુધી પણ લોકડાઉન નહીં ખુલે આ સ્થિતિ માં કોરોના કાબુ મા કેમ આવે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 12 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 5 […]
Continue Reading